Ananya Pandey Hot Photos: અનન્યા પાંડેએ હોટ લુક્સથી મચાવી તબાહી, આ તસવીરો જોઈને લોકો થયા બેકાબૂ
આ તસવીરમાં અનન્યા પાંડે બ્લૂ કલરની બિકીની અને બ્રામાં જોવા મળી રહી છે. જેમાં તેની ભરપુર જવાની છલકાતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં અનન્યા પાંડે દરિયા કિનારે જોવા મળી રહી છે. તેણે ક્રીમ કલરની બિકીની અને બ્રા પહેરી છે. આમાં, તેની બેક બોડી ચાહકોને મદહોશ કરી રહી છે.
અનન્યા પાંડે (Ananya Pandey) આ તસવીરમાં ઘર કે રિસોર્ટની બાલ્કનીમાં જોવા મળી રહી છે. તેણે ડાર્ક કલરનું ટાઈટ લોઅર પહેર્યું છે, જેમાં તેનું કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેની આ અદાઓ લોકોને આકર્ષી રહી છે.
આ તસવીરમાં અનન્યા પાંડે તળાવના કિનારે બેસીને કંઈક વાંચી રહી છે. તેણે જીન્સ શોર્ટ્સ અને બેકલેસ બ્રા પહેરી છે. તેની સુંદર કમરને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે અને એકીટશે ફોટોગ્રાફ જોઈ રહ્યા છે.
આ તસવીરમાં તેણે ગુલાબી રંગનું શોર્ટ અને સફેદ રંગનું ટોપ પહેર્યું છે. તે હાથમાં પાણીની બોટલ અને ટુવાલ લઈને ક્યાંક જતી જોવા મળે છે. આ ડ્રેસમાં તે હેડસ્ટેન્ડ યોગા કરતી જોવા મળી રહી છે.