Tokyo Olympics માં આકર્ષણનું કેન્દ્ર બની આ Anchor, જુઓ Hot Photos

Wed, 04 Aug 2021-3:48 pm,

રિદ્ધિમા પાઠક (Ridhima Pathak) પ્રોફેશનલ એન્કર, મૉડલ, વોઈસઓવર આર્ટિસ્ટ, ટીવી પ્રેઝન્ટર છે. તેઓએ રેડિયો મિર્ચી પુણેમાં ઈન્ટર્નશીપ કરી હતી અને સાથે જ વોઈસઓવર પણ શીખ્યો છે.

રિદ્ધિમા પાઠક (Ridhima Pathak)નો જન્મ 17 ફેબ્રુઆરી 1990ના રોજ ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચીમાં થયો હતો.

રિદ્ધિમા પાઠકે (Ridhima Pathak) સ્કૂલિંગ મુંબઈ, શિમલા અને ચેન્નઈમાં કરી. તેઓએ પુણે યુનિવર્સિટીમાં એન્જીનયરિંગ કર્યું.

રિદ્ધિમા પાઠક (Ridhima Pathak)ના પિતાનું નામ મિથિલેશ કે પાઠક (Mithilesh K Pathak) અને માતાનું નામ કામિની પાઠક (Kamini Pathak) છે. તેમનો એક ભાઈ છે જેનું નામ ઈશાન પાઠક (Ishan Pathak) છે.

રિદ્ધિમા પાઠકે (Ridhima Pathak) સોની સિક્સ, ટેન સ્પોર્ટ્સ, ઝી સ્ટૂડિયો અને સ્ટાર સ્પોર્ટ્સ ચેનલમાં કામ કર્યું છે.

રિદ્ધિમા પાઠક (Ridhima Pathak) વર્ષ 2019માં ICC વર્લ્ડ કપ (ICC World Cup 2019)માં ડિજિટલ પ્રેઝન્ટર તરીકે કામ કર્યું છે. એ દરમિયાન તે ફેમસ થઈ.

રિદ્ધિમા પાઠકે (Ridhima Pathak) વિરાટ કોહલી (Virat Kohli) અને એમ એસ ધોની (MS Dhoni) જેવા સ્ટાર ક્રિકેટર્સના પણ ઈન્ટર્વ્યૂ લીધા છે. 

રિદ્ધિમા પાઠક (Ridhima Pathak) હાલ ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics) એકરિંગ કરે છે. ફેન્સને તેમનું પ્રેઝન્ટેશન ખુબ જ પસંદ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link