Anupamaa અને Vanraj આવી રહ્યાં છે એકબીજાની નજીક! સેટ પરથી લીક થયા PICS
અનુપમા (Anupamaa) ના સેટ પરથી જે નવા ફોટો સામે આવ્યા છે, એને જોઈને ફેન્સ ખુશીથી જૂમી ઉઠશે.
અનુપમા (Anupamaa) ના સેટ પરથી સુધાંશુ પાંડે જે રીતે રૂપાલી ગાંગુલી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં તે વાત ખુબ ચોંકાવનારી છે.
તસવીરોમાં અનુપમા અને વનરાજ એક જ છતરીની નીચે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં.
સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કંઈક નવું જ. વનરાજ અને અનુપમા દેખાશે અકબીજાની નજીક?
એ વાત તો અપકમિંગ એપિસોડમાં જ ખબર પડશે, પણ હાલ સોશલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.