Bold Star Kid: અનુરાગ કશ્યપની પુત્રીએ ફરી શેર કરી બોલ્ડ તસવીરો, સમુદ્રમાં લાગી ગઇ આગ

Thu, 23 Jun 2022-5:26 pm,

21 વર્ષની આલિયા કશ્યપ હાલમાં ક્રોએશિયામાં છે જ્યાં તે જોરદાર એન્જોય કરી રહી છે. 

આલિયાએ સમુદ્રની વચ્ચે બિકીની પહેરી સનબાથ લેતાં એવી તસવીરો શેર કરી છે જે તમામનું ધ્યાન ખેંચી રહી છે. 

આ તસવીરોમાં આલિયા બ્લેક કલરની પ્રિટેંડ બિકિની પહેરેલી જોવા મળે છે. આ સાથે જ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. 

આ ફોટાની સાથે આલિયા સનબાથની સાથે બુલ વાંચતા પણ જોવા મળી રહી છે. 

આ પહેલાં આલિયાની બ્રોયફેન્ડ સાથે લિપલોકના ફોટા ખૂબ ચર્ચામાં રહ્યા. જુઓ આ તસવીરો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link