Photo: અરબાઝ ખાનની હોટ ગર્લફ્રેન્ડે ફરી કરી ઉંઘ હરામ, ટચુકડાં કપડાં પહેરી નિકળી પડી રોડ પર

Thu, 29 Sep 2022-1:38 pm,

એ વાતમાં કોઇ શંકા નથી કે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની એકદમ સુંદર અને બોલ્ડ છે. તે મોટાભાગે પોતાના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. 

તો બીજી તરફ મલાઇકા અરોરા સાથે પોતાના 19 વર્ષ જૂના લગ્નને ખતમ કર્યા બાદ અરબાઝ ખાન જોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહી છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવી છે. 

તો બીજી તરફ તાજેતરમાં જોર્જિયાને વર્કઆઉટ સેશન બાદ સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન તેમનો અંદાજ જોવા લાયક હતો. હવે સોશિયલ મીડિયા પર જોર્જિયાની આ બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. 

ફેન્સ જોર્જિયાની હોટનેસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. ફોટામાં તમે જોઇ શકો છો કે જોર્જિયાએ બ્લૂ કલરના શોટ્સ સાથે બેઝ કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે. 

ખુલ્લેઆમ મિનિમમ મેકઅપ અને પગમાં ચંપલ પહેરી જોર્જિયાનું આ રૂપ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. અહીં તે એકદમ નજાકત સાથે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

જોર્જિયા એંડ્રિયાની એક ફિટનેસ ફ્રીક છોકરી છે જે પોતાની બોડીને શેપમાં રાખવા માટે જોરદાર વર્કઆઉટ કરે છે. તે મોટાભાગે પોતાના જિમ સેશન બાદ પૈપરાજીને પોઝ આપતી જોવા મળી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link