પૃથ્વીનો વિનાશ, મંગળ પર યુદ્ધ, આવનારા સમય માટે આવી છે બાબા વેંગાની ભવિષ્યવાણી

Fri, 30 Aug 2024-6:04 pm,

માર્કા.કોમ અનુસાર તેમની સૌથી મુખ્ય ભવિષ્યવાણીમાંથી એક 11 સપ્ટેમ્બર 2001ના ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ પર થયેલો હુમલો હતો. તેવામાં આવો જાણીએ આવનારા વર્ષો માટે બાબા વેંગાએ કઈ-કઈ ભવિષ્યવાણી કરી છે.

2025: યુરોપમાં એક સંઘર્ષથી મહાદ્વીપની જનસંખ્યામાં ઘટાડો થશે.  

2028: માનવી ઉર્જાના નવા સ્ત્રોત શોધવાના પ્રયાસમાં શુક્ર સુધી પહોંચી જશે.

2033: પોલર આઇસ કેપ ઓગળશે, જેનાથી સમુદ્રનું સ્તર ખુબ વધી જશે.

2076: વૈશ્વિક સ્તર પર સામ્યવાદની વાપસી થશે.

2130: એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ સિવિલેઝનની સાથે સંપર્ક થશે.  

2170: વૈશ્વિક દુકાળ પડશે.

3005: મંગળ ગ્રહ પર યુદ્ધ થશે.

3797: પૃથ્વીનો વિનાશ થશે,. જ્યારે માનવતા સૌર મંડળની અંદર કોઈ અન્ય ગ્રહ પર જવામાં સક્ષમ થઈ જશે.

5079: દુનિયાનો અંત થઈ જશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link