બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

Thu, 01 Jul 2021-5:32 pm,

એક જૂની માન્યતા છે કે જે ઘરોમાં નાના બાળકો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા જલદી પોતાનું વર્ચસ્વ જમાવે છે. તેવામાં તેમની પથારીની પાસે લોખંડથી બનેલી વસ્તુઓ રાખી જોઈએ જેથી નકારાત્મકતા તેમની આસપાસ પણ ભટકે નહી. ત્યાં જ કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ઘરમાં રાખવી અપશુકન (Bad Omen) માનવામાં આવે છે.

 

 

 

 

 

WhatsApp ની જબરદસ્ત છે આ ટ્રિક, બીજાના મેસેજ વાંચી શકશો, કોઈને ખબર પણ નહીં પડે

એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં નળનું પાણી સતત ટપકતું રહે છે ત્યાં ધનને નુકસાન થાય છે. એટલે કે આર્થિક સમૃદ્ધિ પર અસર પહોંચે છે. આ સિવાય સવારે સવારે બાથરૂમમાં ખાલી ડોલ જોઈ લો તો એ પણ અપશુકન માનવામાં આવે છે. ખાલી ડોલ જોવાથી માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવામાં હંમેશા બાથરૂમમાં ડોલ ભરીને રાખવી જોઈએ.

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. સાવરણી પર પગ મૂકવો અને સાંજના સમયે સાવરણીથી કચરો વાળતી ઘણું જ અશુભ (Bad Omen) માનવામાં આવે છે. સાવરણીને કોઈ પણ ખાલી જગ્યા પર રાખવાની જગ્યાએ હંમેશા કોઈ ખૂણામાં સંતાડીને જ રાખવી જોઈએ. જેનાથી એના પર ભૂલથી પણ પગ ના પડી જાય.

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

વાસ્ત્રુશાસ્ત્રમાં અરિસો અથવા કાચની કોઈ તૂટેલી વસ્તુ રાખવી ખૂબ જ મોટુ અપશુકન(Bad Omen) માનવામાં આવે છે. તૂટેલા અરિસામાં જોઈને ક્યારેય પણ તૈયાર થવું ન જોઈએ. આ સિવાય એક વર્ષથી નાના બાળકને પણ અરિસામાં તેનો ચહેરો બતાડવો અપશુકન માનવામાં આવે છે. ઘરના ખૂણામાં કાંચના તૂટેલા ટુકડાને રાખવો પણ અશુભ માનવામાં આવે છે.

 

 

 

 

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

ઘરમાં કૂતરા અથવા તો બિલાડીઓના રડવા પર અથવા બંનેના ઝઘડવાને બિલકુલ શુભ (Bad Omen)  માનવામાં નથી આવતું. જો ઘરની આસપાસ કૂતરા અથવા બિલાડી રડતી દેખાય તો તેને અપ્રિય ઘટના બનવાના સંકેત માનવામાં આવે છે. બિલાડી તમારો રસ્તો કાપીને જાય તો તે પણ અપશુકન ગણાવામાં આવતું હોય છે.

 

 

 

 

 

 

 

ક્યાંક તમે પણ નથી ને Insomnia ના શિકાર? જલ્દી થઈ શકે છે મોત, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link