બેકલેસ ડ્રેસમાં પોઝ આપી રહેલી આ અભિનેત્રીની અદા છે કાતિલ, હિટો ગીતોમાં જોવા મળી છે, ઓળખો કોણ?
માહિરા શર્માએ ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં જગ્યા બનાવી છે. 'બિગ બોસ 13' નો ભાગ બન્યા બાદથી તે ચર્ચામાં રહે છે. ચોતરફ આઉટફીટમાં માહિરાનો કાતિ અંદાજ જોવા મળે છે.
માહિરા શર્માને ઇંસ્ટાગ્રામ પર મિલિયન ફેન્સ ફોલો કરે છે. તેમની પોસ્ટને જોઇએ તો તે મોટાભાગે બેકલેસ આઉટફીટમાં જોવા મળે છે. પછી ભલે તે એથનિક હોય કે વેસ્ટર્ન. માહિરાની સુંદરતાનો કોઇ જવાબ નથી.
તાજેતરમાં જ માહિરા શર્માએ આરતી સિંહ અને દીપક ચૌહાણના લગ્નમાં ખૂબ સ્ટાઇલિશ બ્લાઉજ કેરી કર્યો હતો. સામાન્ય રીતે માહિરાની સાડી બ્લાઉઝમાં કોઇને કોઇ સ્ટાલિશ ટ્વિસ્ટ જરૂર જોવા મળે છે.
માહિરા શર્મા અને પારસ છાબડાનું નામ બિગ બોસનો ભાગ બન્યા બાદ એક સાથે જોડાઇ રહ્યા હતા. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. આરતીના લગ્ન બંનેને એકબીજાને ઇગ્નોર કરતાં જોવા મળ્યા હતા.
'ગલ કરકે'થી માંડેની 'લહેંગા' સુધી માહિરા શર્મા ઘણા બધા હિટ પંજાબી ગીતોમાં જોવા મળી છે. આ ઉપરાંત તેમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'કુંડલી ભાગ્ય' જેવા શોમાં પણ જોવા મળી છે.