શું શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ, આવી શકે છે હાર્ટ એટેક

Winter Bathing Tips: શિયાળામાં ગરમ ​​પાણીથી નહાવાથી શરીરને તાજગી તો મળે જ છે સાથે સાથે માનસિક અને શારીરિક આરામ પણ મળે છે. પરંતુ જો તમે હાર્ટ પેશન્ટ છો તો આ વાતનું ધ્યાન રાખો.

શું શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ, આવી શકે છે હાર્ટ એટેક

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.