બોલિવૂડની આ અભિનેત્રીઓ ફિલ્મી કરિયર માટે શરમ ભૂલી, 2 હિરોઈનોએ તો કપડાં વિના આપ્યા હતા Scene

Tue, 11 Apr 2023-8:50 pm,

70-80ના દાયકામાં ફિલ્મોમાં બોલ્ડ સીન આપવા એ કોઈપણ અભિનેત્રી માટે મોટી વાત હતી. તે સમયગાળા દરમિયાન, ફિલ્મ રામ તેરી ગંગા મામલીમાં અભિનેત્રી મંદાકિનીએ ધોધ નીચે ભીની સાડીમાં બોલ્ડ સીન આપ્યો હતો. અભિનેત્રીના આ સીનથી દર્શકોમાં તહલકો મચ્યો હતો.

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે આજકાલની ટોપ બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2015માં રાધિકા આપ્ટેએ એક શોર્ટ ફિલ્મમાં કપડા વગરનાં દ્રશ્યો શૂટ કર્યા હતા.

અભિનેત્રી સની લિયોને ફિલ્મ રાગિની એમએમએસ 2માં કપડા વગરનો સીન ફિલ્માવીને ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. આ સિવાય સની લિયોને ઘણી ફિલ્મોમાં સિઝલિંગ સીન્સ પણ આપ્યા છે.

અભિનેત્રી કલ્કિ કોચલીને પણ માર્ગારીટા વિથ અ સ્ટ્રોમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. અભિનેત્રીની આ ફિલ્મની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.

દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક ઝીનત અમાને સત્યમ શિવમ સુંદરમ ફિલ્મમાં બોલ્ડ સીન શૂટ કર્યા હતા.

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત તેના બોલ્ડ એક્ટ માટે ફેમસ છે. અભિનેત્રીએ ખ્વાહિશ ફિલ્મમાં લગભગ 17 કિસિંગ સીન આપ્યા હતા. મલ્લિકા શેરાવતની આ બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હતી.

એશા ગુપ્તાનું નામ આજે પણ ઈન્ડસ્ટ્રીની ટોપ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે. એશા ગુપ્તાએ જીસ્મ 2માં એક કરતા વધુ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link