Tara Sutaria Photos: કેમેરાની સામે ફરી બોલ્ડ થઈ તારા સુતારિયા, આપ્યા ગજબના પોઝ

Tue, 25 Apr 2023-9:47 pm,

બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા પોતાની બોલ્ડ અદાઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. 

 

 

તારા સુતારિયા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

 

 

હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે. ફોટોમાં તારા એક બાદ એક પોઝ આપી રહી છે. 

 

 

આ તસવીરમાં તારા ખુબ સ્ટાઇલિશ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. તારાએ લુકને કમ્પલિટ કરતા લાઇટ મેકઅપ કર્યો છે. 

 

 

ફેન્સ તારાની તસવીર પર પ્રેમ વરસાવી રહ્યાં છે. તસવીરો પર લાઇક અને કોમેન્ટ કરી રહ્યાં છે. 

 

 

આ વચ્ચે તારાના વર્કફ્રંટની વાત કરીએ તો તારાએ વર્ષ 2019માં ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ટાઇગર શ્રોફ પણ હતા. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link