Maldivesમાં વધી ગરમી! આ બોલીવુડ અભિનેત્રીઓએ બિકિનીમાં વધાર્યો પારો
દિશા પટણી માલદીવમાં તેની રજાઓ ઘણી એન્જોય કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તે સતત ફોટોઝ પણ પોસ્ટ કરી રહી છે.
દિશા પટણી તેની બોલ્ડ અદાઓથી સતત લોકોને પોતાના દિવાના બનાવી રહી છે. વર્તમાન સમયમાં બિકિનીમાં ઘણા ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચુકી છે.
તારા સુતારિયા પણ બોલ્ડ લુકમાં જોવા મળી છે. તે પણ માલદીવમાં રજાઓ માણી રહી છે.
તારા સુતારિયાનો ગઇકાલે જન્મદિવસ હતો. આ સમયે તે તેના બોયફ્રેન્ડ આદર જૈન સાથે માલદીવ પહોંચી હતી.
એલી અવરામ પણ લાંબા સમયથી રજાઓમાં માલદીવમાં છે. તે પોતાની રજાઓ ઘણી એન્જોય કરી રહી છે.
એલી અવરામ લોકોને તેની ક્યૂટ અદાઓથી દિવાના બનાવી રહી છે. એલીના ફોટો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
એલીના ફોટો થયા વાયરલ
શિબાની દાંડેકર, ફરહાન અખ્તરની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. બંને હમેશાં પોતાના ફોટો શેર કરે છે.