જો તમારે મુઘલોની લવસ્ટોરી જોવી હોય તો જુઓ આ ફિલ્મો, એક પૈસો પણ નહીં થાય ખર્ચ
હુમાયુ નામની ફિલ્મ વર્ષ 1945માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હુમાયુના પુત્ર બાબર અને હમીદા બાનોની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો.
આ ફિલ્મ શાહજહાંની પુત્રી જહાનઆરા અને મિર્ઝા યુસુફ ચંગેઝીના પ્રેમને દર્શાવે છે. આ ફિલ્મ તમને YouTube પર ફ્રીમાં મળશે.
મુઘલ બાદશાહ અકબર અને રાજપૂત રાણી જોધાની અમર પ્રેમ કહાની આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. તમે આ ફિલ્મ યુટ્યુબ પર ફ્રીમાં પણ જોઈ શકો છો.
આ ફિલ્મમાં મુઘલ બાદશાહ શાહજહાં અને તેની પત્ની મુમતાઝની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો.
આ ફિલ્મમાં મુગલ ડાન્સર અનારકલી અને સલીમ (જહાંગીર)ની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો.