લગ્ન કર્યા વગર મા બની ચૂકી છે આ બોલિવૂડ એક્ટ્રેસીસ, ઘણું ચોંકાવનારું છે બીજું નામ!

Tue, 04 Jul 2023-1:22 pm,

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું હતું. આ પછી નીનાએ લગ્ન વગર જ દીકરી મસાબાને જન્મ આપ્યો.

2018માં પણ નેહા ધૂપિયાએ તેના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે નેહા લગ્ન પહેલા ગર્ભવતી હતી.

કહેવાય છે કે શ્રીદેવી પણ લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો બોની કપૂર સાથેના લગ્ન સમયે શ્રીદેવી સાત મહિનાની ગર્ભવતી હતી.  

દિયા મિર્ઝા પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. બાદમાં બિઝનેસમેન વૈભવ રેખી સાથેના લગ્નના ચાર મહિના બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.  

ન્યુઝ રિપોર્ટ અનુસાર બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન પણ લગ્ન વગર માતા બની હતી. અભિનેત્રી અને તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયીયોટોઉ એક પુત્રના માતા-પિતા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link