Retro Actresses: ઉંમર વધી છતાંય આજે પણ એકદમ હોટ લાગે છે આ હીરોઈનો
હેમા માલિનીએ સુંદરતા પોતાના પૂરતી નથી રાખી પરંતુ વારસો પોતાની બે દિકીરી અહાના અને ઈશાને સોંપી દીધો છે....હેમાની નૃત્ય કૌશલ્યને પ્રતિભાશાળી પુત્રીઓએ અપનાવી છે. હેમા માલિનીએ પણ પોતાનો દેખાવ અને વ્યક્તિત્વ પહેલા જેવું જ રાખ્યું છે.
સિમી ગ્રેવાલની યાદગાર અને જૂની ફિલ્મ એક મેરા નામ જોકર હતી, ત્યારે તે સુંદર દેખાતી હતી અને આજે પણ જો તમે તેના દેખાવની તુલના કરો તો ના દેખાવમાં બહુ ફરક જોવા નથી મળતો
માધુરીની ઉંમર નહીં.પરંતુ સમય આગળ વધી રહ્યો છે..જી હાં માધુરી દીક્ષિત તેની સુંદરતાના કારણે આજની સુંદર હસીનાઓને ટક્કર આપે છે.
રવીનાની સુંદર સ્ટાઈલ અને ડાન્સ મૂવ્સથી લોકો તેના દિવાના થઈ ગયા છે.સૌથી અદ્ભુત વાત એ છે કે તેણે પોતાની જાતને સમયની સાથે બદલાવા ન દીધી.
સોનાલી બેન્દ્રેએ પોતાની જાતને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે ઉભી કરી છે. તેણે કેન્સર સામે લડાઈ જીતી છે. પરંતુ આજે પણ આ સૌંદર્યની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી.