Bhumi Pednekar Photoshoot: હીરોઈને ગરમીથી બચવા કરાવ્યું કે ચાહકો થઈ ગયા ગરમ!
સોશિયલ મીડિયા પર ભૂમિ પેડનેકરે ઘણા ફોટો શેર કર્યા છે.આ ફોટોમાં ભૂમિ પેડનેકરે બિકીની પર વનપીસ પહેર્યું છે...જેમાં ભૂમિ એકદમ હોટ લાગે છે.
આ ફોટોમાં ભૂમિ પેડનેકરે બ્લુ રંગની બિકીની પહેરી છે.જેમાં ભૂમિ એકદમ હોટ દેખાય છે.
ભૂમિએ બિકીની ઉપર વનપીસ પહેરીને જોરદાર હોટ લુક આપ્યો છે...
ભૂમિ પેડનેકરે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'બહુ ગરમી છે.'
ભૂમિ પેડનેકર છેલ્લે ફિલ્મ 'બધાઈ દો'માં સ્ક્રીન પર જોવા મળી હતી.ભૂમિ સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી.