પ્રેગનેન્સીમાં વધુ ખુબસુરત લાગી રહી છે સોનમ, અનિલ કપૂરની પુત્રનો અંદાજ જોઈ સૌ કોઈ કહે છે જક્કાસ!
સોનમ કપૂરે ગયા મહિને ચાહકોને પોતાની પ્રેગનેન્સની ખબર આપી હતી. જે જલ્દી માતા બનશે.
સોનમે પ્રેગનેન્સીનાં જે ફોટોશૂટ કરાવ્યું છે હાલ તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સૌ કોઈ તેના વખાણ કરી રહ્યું છે.
સોનમે કેમેરા સામે બેબી બંપ ખૂબસૂરત રીતે ફ્લૉન્ટ કર્યો. તે વ્હાઈટ આઉટફિટમાં કમાલ લાગી રહી છે.
તસવીરોમાં સોનમના ચહેરા પર પ્રેગનેન્સીનો ગ્લો જોઈ શકાય છે. લાઈટ મેકઅપે સોનમના લૂકને વધુ નિખાર્યો છે.
સોનમના આ ફોટોસને ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. કમેન્ટ સેક્શનમાં ચાહકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.