Urfi Javed Boldest Photos: ઉર્ફીને ગરમી લાગી અને એણે જે પહેર્યું હતું એ પણ કાઢીને...ગરમીમાં સામે આવી `ગરમ` તસવીરો...
ઉર્ફી હંમેશા પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. દિવસે દિવસે તેના ચાહકોની સંખ્યા પણ વધતી જાય છે.
ઉર્ફી પોતાના કપડા જાતે જ ડિઝાઈન કરવામાં જાણીતી છે. ઉર્ફી પોતાના જુના ડ્રેસને કાપીને કઈ નવા અખતરા કરતી રહે છે.
આ વખતે ઉર્ફી ગરમીથી પરેશાન હોવાથી મોનોકિનીમાં ચીલ કરતી જોવા મળી. મોનોકિની પહેરીને ઉર્ફીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું.
ઉર્ફીએ પોતાના આ સમર લુકને ઈયર પીસ અને ખુલ્લા વાળ સાથે ટીમ અપ કર્યો છે. ઉર્ફીએ કરેલો સમર મેકઅપ તેના લુકોને વધુ સારો બનાવે છે.
ઉર્ફી આ ડીપનેકલાઈન મોનોકિનીમાં હદથી વધારે બોલ્ડ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટમાં ઉર્ફીના વખાણ કરતા જોવા મળ્યા.
ઉર્ફી હાલમાં જ ગોવાથી વેકેશન મનાવીને પરત ફરી છે. એક્ટ્રેસે 3 મિલિયન ફોલોઅર્સ હોવાની ઉજવણી પોતાના દોસ્તો સાથે કરી હતી. ઉર્ફી 25 વર્ષની છે અને લખનઉની રહેવાવાળી છે.