PHOTOS: કોરોનાએ અહિં પ્રેમિઓને કર્યા અલગ, હવે આ રીતે મળવા બન્યા મજબૂર

Mon, 06 Apr 2020-5:03 pm,

પહેલા Lake Constanceના કિનારે એક પાર્કમાં સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીના લોકો સમાન્ય રીતે બોર્ડર પર એક અદ્રશ્ય રેખાને પાર કરી એકબીજાની સીમામાં જઈને મળતા હતા. પરંતુ હવે બધુ જ બદાલઈ ગયું છે. (ફોટો સાભાર: Reuters)

હવે પ્રેમી- પ્રેમિકા, ભાઈ-બહેન અથવા માતા-પિતા અને બાળકો આ તારની બને સાઇડ ઉભા રહીને વાત કરી રહ્યાં છે. (ફોટો સાભાર: Reuters)

લોકો ફોન અથવા અન્ય કોઇ ડિવાઈસને છોડી અહીં એક બીજાને આમને-સામને મળવા તેમજ વાત કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. (ફોટો સાભાર: Reuters)

આ કોરોના વાયરસ છે. આ પહેલા અહીં તાર બીજા વિશ્વયુદ્ધના સમયે લગાવવામાં આવ્યા હતા. પરંતુ ઘણા સમય પહેલા જ આ તાર અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા. (ફોટો સાભાર: Reuters)

કોરોનાના કારણે લોકોને તારની બીજી તરફ ઉભા રહીને એકબીજાને મળી રહ્યા છે. આ પહેલા યૂરોપના લોકો વગર કોઈ રોકટકો અથવા વીઝા સાથે સ્વિટ્ઝરલેન્ડ જઈ શકતા હતા અને ત્યાંથી લોકો અહીં આવી શકતા હતા. જો કે, સ્વિટ્ઝરલેન્ડ યૂરોપિયન યુનિયનનો ભાગ તો નથી પરંતુ સ્વિટ્ઝરલેન્ડની સરકારથી એક કરાર અંતર્ગત યૂરોપના લોકો ત્યાં જઈ શકે છે. (ફોટો સાભાર: Reuters)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link