ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની Hasin Jahanએ શેર કરી બોલ્ડ તસવીર, તો યૂઝર્સે કહીં આ વાત

Sat, 19 Dec 2020-3:49 pm,

હાલમાં જ શેર કરવામાં આવેલી હસીન જહાંની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીમાં તેણે લીલા રંગની ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી છે અને બીચના કિનારે ઉભી છે.

હસીન જહાંની તસવીર પર યૂઝર્સે પોઝિટિવ કોમેન્ટ કર્યા અને લખ્યું કે, તે હેમા માલીની જેવી દેખાઈ રહી છે. શમી અને હસીન છેલ્લા બે વર્ષથી અલગ થઈ ગયા છે. જો કે, બંનેના તલાક થયા નથી. પરંતુ બંનેના સંબંધ તણાવપૂર્ણ છે. વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

જો કે, એવું નથી કે તેને તમામ પોઝિટિવ કોમેન્ટ જ મળી છે. કેટલાક યૂઝર્સે નેગેટિવ કોમેન્ટ પણ કરી છે અને લખ્યું છે કે, એકદમ ખરાબ ફોટોશૂટ કર્યો છે. હસીન જહાંએ ફરી મોડલિંગ શરૂ કર્યું છે. હાલ તેનો સંપૂર્ણ ફોકસ પોતાના કરિયર પર છે.

હસીન જહાં ઘણી વખત તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ઘણી વખત તે આ તસવીરોના કારણે ટ્રોલ પણ થઈ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link