Daily Horoscope 1 March 2021: માર્ચ મહિનાના પહેલાં દિવસે આ રાશિના જાતકોને થશે ધન લાભ

Mon, 01 Mar 2021-8:11 am,

પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. બિઝનેસમાં કોઈ અનુભવીની સલાહ લો. ઉતાવળ ન કરો. મહેનતનું પરિણામ તમારી ફેવરમાં થઈ શકે છે. કોઈ કામ માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. કઈંક નવું શીખી શકો છો. અટકાયેલા કામો પૂરા થવાના યોગ છે.

પૈસા અને બિઝનેસ મામલે ધ્યાન આપવું પડશે. કેરિયરમાં આગળ વધવાની તક મળશે. કેટલાક લોકો તમારી પાસેથી કામ કઢાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહો. માનસિક ભટકાવના કારણે કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી પડશે.  પ્રેમીઓ માટે સારો દિવસ છે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિની સંભાવના છે. 

કૌટુંબિક સંબંધોમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારા  ખર્ચા વધી શકે છે. લવ પાર્ટનરની મદદથી ધનલાભના યોગ છે. ભાવનાત્મક સહયોગ મળશે. ઓફિસમાં કોઈ નવું કામ કે નવી જવાબદારી મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળશે. અચાનક ફાયદો થશે. 

નોકરી અને  બિઝનેસમાં સમય પર સહયોગ ન મળવાથી પરેશાની થશે. કામનો વિરોધ થશે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો. પાર્ટનર પણ તમારી મદદ કરશે તો ધનલાભ થશે. જીવનસાથીની મદદ મળશે. કઈક મોટી યોજના ઘડશો. 

અવિવાહિતો માટે સારો સમય છે. સકારાત્મક વિચારધારા રાખીને આગળ વધશો તો વધુ કામ પૂરા કરી શકશો. ભાગ્યનો સાથ મળી શકે છે. તમારા માટે દિવસ મોટાભાગે સકારાત્મક રહી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. 

પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. ઓફિસ અને બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ મળશે. દુશ્મનો પર જીતના યોગ છે. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લો. કોઈ મોટો ફાયદો થઈ શકે. અવિવાહિતો માટે સારો સમય છે. સ્વાસ્થ્ય મામલે સંભાળીને રહો.   

જૂની પરેશાનીઓનો અંત આવશે. વાણી પર નિયંત્રણ રાખો. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લો. કોઈ મોટો ફાયદો થઈ શકે. પ્રોપર્ટી મામલે પણ સમય સારો કહી શકાય. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે. આવકના નવા સોર્સ મળવાના યોગ છે. કોઈ પણ વાત સાવધાનીથી કહો. 

આળસ છોડીને એક-એક કરીને કામ હાથમાં લો અને સમય પર પૂરુ કરો. કોશિશ અને દૂરંદેશીપણાથી તમને મદદ મળી શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. ભૂમિ-સંબંધી લેણદેણમાં રૂચિ વધશે. બિઝનેસમાં નવા એગ્રિમેન્ટ થશે. સંપત્તિ વધારવાની કોઈ યોજના તમારી સામે આવી શકે છે.   

તમારી પ્રતિભા બતાવવાની તક મળી શકે છે. ધ્યાન રાખો કે નોકરી અને અંગત જીવનમાં તમે જે નિર્ણયો લેશે તેની અસર લાંબા સમય સુધી પડશે. બિઝનસે વધારવાની તકો મળી શકે છે. અનિંદ્રાની સમસ્યા પણ સતાવશે. લાભમાં વૃદ્ધિ થવાના યોગ છે. 

આજે કોઈ નવી શરૂઆત થઈ શકે છે. આવક વધશે. આર્થિક નિર્ણય સુખદ રહેશે પણ તમને યશ મળશે નહીં. કઈ પણ કાર્ય કરી લો. અટવાયેલા પૈસા પાછા મળશે. પ્રોપર્ટીના કાર્યોમાં વધુ સાવધાની રાખો.

આજે દિવસની શરૂઆત સારી થઈ શકે છે. જમીન, સંપત્તિથી લાભ થશે. આજે આળસના કારણે તક હાથમાંથી સરકી જશે. આળસ ન કરો. આજે દરેક સ્થિતિમાં તમારા સન્માન પ્રત્યે સજાગ રહો. કૌટુંબિક અથવા વૈવાહિક સમસ્યાઓ શક્ય છે. 

લવ પાર્ટનરની મદદથી ધનલાભના યોગ છે. માનસિક ભટકાવના કારણે કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી પડશે. વધુ ન વિચારો.  કેરિયરમાં આગળ વધવાની તક મળશે. સામાજિક માન સન્માન વધશે. કૌટુંબિક સંબંધોમાં સુધારના યોગ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link