Diu-Daman ના આ સ્થળો પર હોય છે વિદેશ જેવું વાતાવરણ, એકવાર અહીં ફરવા આવશો તો બધી રીતે પડી જશે `મોજ`

Tue, 29 Jun 2021-1:03 pm,

આ બીચ દમણ અને દીવની સુંદરતામાં પણ ઉમેરો કરે છે. આ બીચ પર્યટકોમાં ખૂબ પ્રખ્યાત છે. તે ઓછો ગીચ છે અને ત્યાનું એકદમ સ્પષ્ટ પાણી તમને એક અલગ પ્રકારની શાંતિ આપશે. જો તમારે દમણ અને દીવ જાવો, તો ચોક્કસપણે નાગોઆ બીચ પર જાવો.

 

 

 

 

 

 

દાડમના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અવ્વલ, ખેતીમાં તમે પણ આ ટેકનીક અપનાવીને બનો માલામાલ!

આ બગીચો કડૈયા લેક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. બગીચા, બોટ રાઇડ સિવાય અન્ય મનોરંજક વસ્તુઓનો પણ અહીં આપ આનંદ લઇ શકો છો.

 

 

 

 

 

 

Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

દમણગંગાના ઉત્તરમાં આવેલા આ કિલ્લાને સેન્ટ જેરોમની યાદમાં નામ આપવામાં આવ્યું છે. આ કિલ્લાની સૌથી વિશેષ બાબત એ છે કે અહીંનું ચર્ચ our lady of the sea પોર્ટુગીઝ યુગના આર્કિટેક્ચરને દર્શાવે છે. આ સિવાય પોર્ટુગીઝ યુદ્ધની યાદ અપાવે તે કબ્રસ્તાન પણ અહીં છે. જો તમે પોર્ટુગીઝ યુગનું બાંધકામ જોવા માંગો છો, તો આ સ્થાન તમારા માટે ઉત્તમ છે.

 

 

 

 

 

 

 

LUXURIOUS HOUSES OF WWE WRESTLERS: જુઓ કેવા આલીશાન ઘરોમાં રહે છે WWE ના તમારા ફેવરીટ રેસલર

દમણનો સૌથી સુંદર બીચ જામપોર બીચ છે. તે મોટી દમણના દક્ષિણ છેડે આવેલું છે. આ બીચ તરવૈયાઓનું પ્રિય સ્થળ છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને સુખદ છે. અને તમને ઘણી શાંતિ આપશે. આ સ્થાન પિકનિક કરવા, મિત્રો સાથે આનંદ માણવા માટે સ્વર્ગથી ઓછું નથી.

 

 

 

 

 

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

દમણનો દેવકા બીચ પણ ખૂબ પ્રખ્યાત છે. પ્રવાસીઓના પ્રિય સ્થાનોમાંથી એક છે, આ બીચ સાંજે ચાલવા અને એકલા સમય પસાર કરવા માટે યોગ્ય સ્થળ છે. જો કે અહીં સ્વિમિંગ અથવા કોઈપણ પ્રકારની વોટર સ્પોર્ટ કરવી યોગ્ય નથી કારણ કે આ બીચ પથરીયો છે.

 

 

 

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

દમણના કિનારે લાઇટહાઉસ પણ જોવા લાયક સ્થળ છે. તે દમણનો સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ લેન્ડમાર્ક માનવામાં આવે છે. આ સિવાય દમણ અને દીવમાં ઘણી જગ્યાઓ છે. જેની મુલાકાત લઈ શકાય છે.

 

 

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link