બ્લેક બ્રા નીચે દિશાએ પહેરી એવી વસ્તુ કે, હોટ લૂકથી ચાહકો થયા ક્લીન બોલ્ડ
દિશા પટાનીની નવી તસવીરો મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે. ચાહકો ખૂબ જ લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. સાથે જ એક્ટ્રેસના ફેન પેઈજ પરથી પણ આ તસવીરો શેર થઈ છે. જણાવી દઈએ કે દિશા ઈન્ડસ્ટ્રીની હોટ અને ફિટ અભિનેત્રીઓમાંથી એક છે.
પોતાના લેટેસ્ટ લૂકમાં દિશા બ્લેક બ્રાલેટ અને સ્કર્ટમાં નજર આવી રહી છે. દિશાના આ લૂકે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે. ફોટોસમાં તે પોતાનું ટોન્સ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. લૂકને કમ્પલીટ કરવા દિશાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.
આ લૂકમાં દિશા હંમેશાની જેમ હૉટ દેખાઈ રહી છે. દિશા પાટની જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે. ફિલ્મની સાથે દિશા પોતાના લુક્સ, ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
યૂઝર્સ પણ દિશાના ફોટોસને ખૂબ લાઈક કરે છે. મિનિટોમાં જ દિશાના આ ફોટોસ પર લાખો લાઈક્સ આવી છે. દિશાની આગામી ફિલ્મની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે.
દિશા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ યોદ્ધામાં મહત્વની ભૂમિકામાં નજર આવશે. ચાહકો તેને પડદા પર જોવા માટે બેતાબ હોય છે. તમને યાદ કરાવી દઈએ કે દિશા ટાઈગર શ્રોફ સાથેના પોતાના સંબંધોના કારણે પણ ચર્ચામાં રહે છે.