Elaichi Benefits: રાત્રે સુતા પહેલા ખાઈ લો માત્ર બે ઈલાયચી, અસર જોઈને રહી જશો દંગ!

Thu, 26 Dec 2024-4:59 pm,

જો તમે રાત્રે સૂતા પહેલા ઈલાયચી ખાઓ છો તો આમ કરવાથી ગેસ અને પેટની સમસ્યામાં રાહત મળે છે. જો કોઈ વ્યક્તિ તેને રાત્રે મોઢામાં રાખે છે, તો ઈલાયચીના તત્વો પેટમાં પ્રવેશ કરે છે જે આંતરિક અવયવોને સુધારવામાં મદદ કરે છે

રાત્રે સૂતા પહેલા બે ઈલાયચી ધીમે-ધીમે સારી રીતે ચાવો અને મોઢામાં પાવડર બનાવી લો. ત્યાર બાદ હળવા ગરમ પાણી સાથે ઈલાયચી પાવડર પીવો. આમ કરવાથી રાત્રે સૂવાની સમસ્યા દૂર થઈ જશે.

રાત્રે સૂતા પહેલા બે ઈલાયચી મોઢામાં રાખો. તેને ધીમે-ધીમે સારી રીતે ચાવો અને મોઢામાં પાવડર બનાવી લો. ત્યાર બાદ હળવા ગરમ પાણી સાથે ઈલાયચી પાવડર પીવો. આમ કરવાથી રાત્રે સૂવાની સમસ્યા દૂર થઈ જશે.

લીલી ઈલાયચી વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જો તમે વજન ઘટાડવાની યાત્રામાં છો તો તમે તેનું સેવન કરી શકો છો. લીલી ઈલાયચી શરીરમાં જમા થયેલી ચરબીને ધીમે ધીમે ઓગળે છે અને તેને ઓછી કરે છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link