Esha Guptaની બાથરૂમ સેલ્ફીની થઇ રહી છે ચર્ચા, આ રહ્યા ફોટો

Wed, 16 Dec 2020-7:27 pm,

ઇશા ગુપ્તા (Esha Gupta)એ પોતાના બાથરૂમમાંથી ફોટો શેર કર્યો છે. ઇશાના આ ફોટો પર ખૂબ રિએક્શાન આવી રહ્યા છે. 

બાથરૂમમાં કાચની સામે ઉભેલી ઇશા પિંક ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. તેને જોઇને લાગે છે કે કદાચ આ અર્લી મોર્નિંગ ફોટો છે. 

ઇશા ગુપ્તા (Esha Gupta) પોતાના ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે મોટાભાગે યોગ કરતાં ફોટોઝ પોસ્ટ કરે છે. 

આ ઉપરાંત પણ તે પોતાના ગ્લેમરસ ફોટોશૂટના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. તેમાંથી એક આ પણ છે. 

ઇશા ગુપ્તા (Esha Gupta)એ થોડા દિવસો પહેલાં મોનોકિનીમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું હતું. તે વ્હાઇટ કલરની મોનોકિની પહેરી હતી. 

અભિનેત્રીનું આ બોલ્ડ ફોટોશૂટ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફોટોઝમાં ઇશાના પોઝ પણ ખૂબ શાનદાર હતા. 

આ ઉપરાંત પણ ઇશા ગુપ્તા (Esha Gupta) પોતાની લાઇફ સાથે જોડાયેલા કેટલાક હેપ્પી ફોટોઝ શેર કરે છે. 

આ ફોટોઝમાં તે ખૂબ ચુલબુલી જોવા મળી રહી છે. આ ફોટોઝ તેમના ગાર્ડનનો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link