પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાનું ન્યૂડ ફોટોશૂટ, ગ્લેમરસ અદાથી દીવાના થયા ફેન્સ
)
મિયા ખલીફાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ન્યૂડ ફોટોશૂટની તસવીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં મિયાએ પોતાની બોડીને ખૂબસૂરત જ્વેલરીથી કવર કરી છે.
)
મિયા ખલીફાના આ સ્ટનિંગ ફોટો વાયરસ થઈ રહ્યા છે. મિયાના આ ફોટોને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. મિયાના વખાણમાં લોકો બ્યૂટી, બેંગ બેંગ, બ્યૂટી એન્ડ બ્લિંગ,સ્ટનિંગ જેવી કમેન્ટ્સ લખી રહ્યા છે.
)
મિયા ખલીફાએ આ ફોટોશૂટનો વીડિયો પણ શેર કર્યો છે. જ્વેલરી સેટ પહેરેીને પોઝ આપતી મિયા ખલીફા સ્ટનિંગ જોવા મળી. મિયાએ પોતાના લૂકને કોમ્પ્લિમેન્ટ કરતાં હાથમાં રિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા છે. ઓપન હેર અને સટલ મેકઅપમાં મિયા ખૂબસૂરત લાગી રહી છે.
મિયા પોતાની ગ્લેમરસ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. તે ફિટનેસને લઈને પણ સજાગ રહે છે. આથી તે પોતાની Toned Bodyને ફ્લોન્ટ કરતાં અનેક ફોટો શેર કરે છે. મિયાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 24.3 મિલિયન ફોલોઅર્સ છે.
મિયા ખલીફા શરૂઆતમાં પોર્ન સ્ટાર હતી. જેના કારણે મિયાને ઘણી પોપ્યુલારિટી મળી. જોકે પછી તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીને તિલાંજલિ આપી દીધી. એવી ચર્ચાએ પણ જોર પકડ્યું કે ISIS તરફથી ધમકી મળ્યા પછી મિયાએ આ પ્રોફેશન છોડી દીધું.
મિયાની સ્ટાઈલ અને ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. મિયા ખલીફા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. વીતેલા દિવસોમાં મિયાનું ટિકટોક એકાઉન્ટ પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવ્યું હતું. જેનો મિયાએ આકરો વિરોધ કર્યો હતો.