અનુષ્કાથી લઇને પ્રિંયકા સહિતની આ એક્ટ્રેસેસે કરી `KARWA CHAUTH`ની ઉજવણી, જુઓ Pics...

Fri, 18 Oct 2019-12:44 pm,

વિરાટ કોહલીની સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી અનુષ્કા શર્મા. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, અનુષ્કા શર્મા)

એકદમ ટ્રેડિશનલ લુકમાં નિક જોનાસની સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, પ્રિયંકા ચોપડા)

વ્હાઇટ સૂટમાં કરણની સાથે જોવા મળી બિપાશા બાસુ. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, બિપાશા બાસુ)

રાજ કુંદ્રાને પગે લાગતી જોવા મળી શિલ્પા શેટ્ટી. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, શિલ્પા શેટ્ટી)

પતિ અને બાળકો સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી રવીના ટંડન. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, રવીના ટંડન)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link