Bold Web Series: `ગંદી બાત` તો માત્ર બદનામ છે, Alt Balajiની આ 5 બોલ્ડ સિરીઝ એકલા જ જોજો, નહીં તો....

Fri, 10 Jun 2022-10:55 am,

અલ્ટ બાલાજીની સિરીઝનું નામ સાંભળતા જ દરેકના મનમાં ઈરોટિક કન્ટેન્ટ છવાઈ જાય છે, આજે અમે તમારા માટે OTT પ્લેટફોર્મની કેટલીક સૌથી બોલ્ડ સિરિઝ લઈને આવ્યા છીએ, જેને તમારે બાળકો સાથે જોવાનું ટાળવું જોઈએ, નહીં તો બાળકો પર ખોટી અસરો ઉભી થઈ શકે છે.

અલ્ટ બાલાજીની શાનદાર સીરિઝની વાત કરીએ તો 'અપહરણ' પણ એક સારો વિકલ્પ છે. આ સિરીઝમાં અરુણોદય સિંહ, માહી ગિલ, નિધિ સિંહ, મોનકા ચૌધરીએ જબરદસ્ત એક્ટિંગ કરી છે.

વિક્રાંત મેસ્સી, સિદ્ધાર્થ શુક્લા અને હરલીન સેઠીની આ ઓલ્ટ બાલાજી સિરીઝમાં એકથી વધુ રોમેન્ટિક સીન ફિલ્માવવામાં આવ્યા છે. સીરિઝની સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

શબ્બીર અહલુવાલિયા, કરિશ્મા શર્મા, માહી ગિલ અને ઈશા કોપ્પીકરની આ સિરીઝ માત્ર તેમના બોલ્ડ સીન્સના કારણે જ ચાલી છે. જો તમે પણ આ સીરિઝ જોવા માંગતા હોવ તો ખાસ ધ્યાન રાખો કે બાળકો તમારી આસપાસ ન હોય.

અલ્ટ બાલાજીની આ સિરીઝમાં કિયારા અડવાણીએ પોતાની બોલ્ડ સ્ટાઇલથી બધાને પરસેવો છોડાવી દીધો હતો. બોલ્ડ સીન્સની સાથે આ સિરીઝની સ્ટોરી પણ ખૂબ જ કામુક છે.

આ યાદીમાં સૌથી પ્રખ્યાત નામ 'ગંદી બાત' છે. આ સીરિઝની ઘણી સીઝન આવી છે અને દરેક સીઝન પછી દર્શકોમાં આગામી સીઝનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સિરીઝમાં એવા એવા બોલ્ડ સીન બતાવવામાં આવ્યા છે જે રૂમ બંધ કરીને જ જોઈ શકાય છે. સીરિઝના નામ પરથી સ્પષ્ટ છે કે તમારે તેને માત્ર પ્રાઈવસીમાં જ જોવી જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link