દરરોજ કરો આ 5 યોગાસન, કબજીયાતની સમસ્યા થશે દૂર, સવારે સાફ થઈ જશે પેટ
આ આસનમાં તમારે પીઠના બળ પર સૂઈ અને પગને આકાશ તરફ ઉઠાવવાના હોય છે. આ આસન પેટમાં ગેસ બહાર કાઢવામાં મદદ કરે છે અને કબજીયાત ઘટાડવામાં સહાયક રહે છે.
આ આસનમાં એક પગને ઉપર ઉઠાવી સીધી રીતે ખેંચવાનો હોય છે. તે પેટના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે અને પેટ સાફ કરવામાં સહાયક છે.
આ મુદ્રામાં તમારે તમારા પગ સીધા ખોલીને આગળ નમવું પડશે. તે પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અને કબજિયાત ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
આ આસનમાં તમારે તમારા પગને ધીમે-ધીમે ઝુકાવી તેને ટચ કરવાનો પ્રયાસ કરે છે. તે પણ પેટના સ્નાયુને મજબૂત કરશે અને કબજીયાતમાં રાહત આપશે.
આ આસનમાં તમારે તમારા પગને સીધા કરી આગળ ઝુકવાનું છે. તે પેટના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરે છે અને કબજીયાત ઘટાડવામાં મદદ કરી શકે છે.