Photos Viral: જાણીતી ગુજરાતી અભિનેત્રીના સ્નાન કરતા ફોટા વાયરલ! માદક તસવીરોએ ગરમ કર્યો માહોલ

Sun, 10 Mar 2024-1:43 pm,

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ 48 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તેની ફિટનેસ અને તેની મોહક શૈલી બંને એવી છે કે લોકો તેને વારંવાર જુએ છે. ફરી એકવાર અમીષા પટેલની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. તસવીરોમાં અમીષા સૂર્યસ્નાન કરી રહી છે. સૂર્યસ્નાન એટલેકે, સનબાથ. જેમાં તે સૂર્યની કિરણોથી શેક મેળવી રહી છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 

સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અમીષા પટેલની ધૂમ. ઉંમરની સાથે સાથે વધી રહી છે હોટનેસ. તસવીરો જોઈને લાગતી નથી ઉંમર.

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર અમીષા હંમેશા પોતાના ચાહકો માટે હોટ તસવીરો શેર કરતી રહે છે.

અમીષા પટેલની પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ...સુપરડુપર હિટ રહી હતી. તે સમયે આ ફિલ્મે તોડ્યા હતાં અનેક રેકોર્ડ. તેની સાથે જ રિતિક રોશને પણ આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ.  

અમીષા પટેલ તેના કામની સાથે સાથે તેના ગ્લેમરસ અવતાર માટે પણ જાણીતી છે. જે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર સુપર બોલ્ડ તસ્વીરોથી તે કહેર બરપાવતી રહે છે. હાલમાં પણ તેણે કંઈક આવું જ કર્યું, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ.

48 વર્ષની 'સકીના' ઉર્ફે અમીષા પટેલે બ્લેક બિકીનીમાં તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રીને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે 48 વર્ષની છે. હકીકતમાં, લોકો કહે છે કે તે આ ઉંમરે પણ 18 વર્ષની દેખાય છે.

અમીષા પટેલ તેના કામની સાથે સાથે તેના ગ્લેમરસ અવતાર માટે પણ જાણીતી છે. જે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર સુપર બોલ્ડ તસ્વીરોથી તે કહેર બરપાવતી રહે છે. હાલમાં પણ તેણે કંઈક આવું જ કર્યું, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ.

અમીષા પટેલની પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ...સુપરડુપર હિટ રહી હતી. તે સમયે આ ફિલ્મે તોડ્યા હતાં અનેક રેકોર્ડ. તેની સાથે જ રિતિક રોશને પણ આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ.  

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર અમીષા હંમેશા પોતાના ચાહકો માટે હોટ તસવીરો શેર કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અમીષા પટેલની ધૂમ. ઉંમરની સાથે સાથે વધી રહી છે હોટનેસ. તસવીરો જોઈને લાગતી નથી ઉંમર.

સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે વધી રહ્યાં છે અમીષાના ચાહકો. અમીષ પોતાના ચાહકો માટે પોતાની હોટ તસવીરે શેર કરતી રહે છે.

અમીષા પટેલ બોલીવુડના દિગ્ગજ સિતારાઓ સાથે કામ કરી ચુકી છે. અમીષા પોતે પણ એક મોટી સ્ટાર ગણાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link