આફ્રિકામા ગુજરાતીઓ લૂંટાયા, ગન લઈને દુકાનમાં ઘૂસી આવ્યા લૂંટારું, આખી ઘટના સીસીટીવીમાં કેદ
જ્હોનીસબર્ગમાં ગુજરાતીઓ સાથે લૂંટ ચલાવાઈ હતી. જ્હોનીસબર્ગના એક સલૂનમાં લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. લૂંટ સમયે સ્ટોરમાં અનેક ગુજરાતીઓ હાજર હતા.
બુકાનીધારીઓ દ્વારા સલૂનમાં લૂંટ ચલાવાઈ હતી. લૂંટારુઓને ગુજરાતી યુવકો ડરી ગયા હતા. બુકાનીધારીઓએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હતી.
સલૂનમાં આચરેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા હતા. ઘટના સમયે અનેક ગુજરાતીઓ પણ હાજર હતા. ઘટના સમયે દુકાનમાં ગુજરાતી યુવાનો હાજર હતા જે પણ લૂંટનો શિકાર બન્યા