લાકડાનો કાંસકો વાપરવાથી થતા ફાયદા જાણીને ચોંકી જશો, શું છે કારણો એ પણ જાણો
પ્લાસ્ટિકના કાંસકામાં વાળ ફસાઈ જાય છે. વાળ ખેંચાય છે અને પછી વાળ તૂટે પણ છે. લાકડાના કાંસકામાં આવું કંઈ જ થતું નથી.
લાકડાનો કાંસકો વાપરવાથી વાળ મજબૂત બને છે. મૂળિયાની માલિશ થાય છે, ઈન્ફેક્શન દૂર થાય છે.
સ્કલ્પમાં આપ મેળે તેલ જાય છે. લાકડાનો કાંસકો વાપરવાથી વાળમાં ખોડો કે ડેન્ડરફ પણ થતી અટકે છે. વાળા મજબૂત બને છે.
લાકડામાંથી બનેલો કાંસકો વાપરવાથી ઈન્ફેક્શન થતું નથી. વાળ પણ સારા રહે છે.
લીમડાના ઝાડના લાકડાથી બનેલાં કાંસકાથી વાળ ઓળાવવાથી વાળ ખુબ સુગંધિત બની જાય છે.