રાશિફળ 11 માર્ચ: આજે આ રાશિના જાતકોને મળશે મોટી ખુશખબરી, અટવાયેલા કામ પાર પડશે

Wed, 11 Mar 2020-8:50 am,

ધન લાભની મોટી તક મળી શકે છે. પૈસાના ક્ષેત્રમાં પણ સારો ખાસો સુધાર થવાનો યોગ છે. કેલાક અવસરનો ફાયદો તેમે મળી શકે છે. અચાનક ધન લાભ થઇ શકે છે. રોકાણના વિચાર પર નિર્ણય પોતાના અનુસરા જ કરો. આસપાસના લોકો અથવા સાથે કામ કરતા લોકોની પ્રશંસા કરો. તમારો આત્મવિશ્વાસ પણ વધી શકે છે. કામ-ધંધો સારો ચાલશે. કાર્યસ્થળ પર મહોલ પણ સારો મળી શકે છે.

નોકરી અને બિઝનેસમાં લાભ થવાની સંભાવના છે. તમારા માટે દિવસ સારો રહેશે. વિશેષ લાભ તેમજ ઉન્નતિ માટે આજે તમારે થોડો વધારો પ્રયત્ન કરવો પડી શકે છે. પરંતુ તમે સફળ પણ થઇ શકો છો. તમારા કરેલા કામ નસિબની મદદથી પૂરા થઇ શકે છે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઇથી કામ કરો. લવ પાર્ટનર પર ખર્ચો વધારે થઇ શકે છે. પ્રેમી અથવા જીવનસાથી પર ગુસ્સો ના કરો. તમારી લાગણીઓને કોઈપણ પર દબાણ કરશો નહીં.

પરિવારમાં સુખ-શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા એગ્રીમેન્ટ અને કરાર થવાની સંભાવના છે. સામાજિક કામકાજમાં સન્માન મળી શકે છે. કોઇ સારા મિત્ર સાથે મુલાકતનો યોગ બની રહ્યો છે. તમારુ ધ્યાન કોઇ અન્ય સ્થાન પર વધુ રહેશે. ઓફિસમાં કોઇ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાંસનો સારી તક મળી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. આજે તમે સાથે કામ કરનાર પર આકર્ષિત થઇ શકો છો.

મહેનત ઓછી અને ફાયદો વધારે થઇ શકે છે. કોઇ પણ સાથે તમારી ખાસ વાતચીત થઇ શકે છે, જેનો ફાયદો તમારા કરિયરમાં થઇ શકે છે. સાથે કામ કરનાર કોઇ વ્યક્તી, તમારા કરિયર સાથે જોડાયેલા મામલે ઘણો મદદગાર સાબીત થઇ શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે પરિસ્થિતિ સારી હોઇ શકે છે.

ઘણા દિવસથી અટવાયેલા કામ પૂરા થઇ શકે છે. પારિવારિક સંબંધ મધૂર રહેશે. તમારી ઇમેજ સુધારવાની તક મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજન પણ થશે. પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલું મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. વિવાહિત લોકોને ખુશી મળી શકે છે. પ્રેમ વધશે. બીમારીઓથી થોડો આરામ મળી શકે છે.

કિસ્મતનો સાથ મળી શકે છે. આજનો દિવસ અને તમને મળતા લોકો કંઇક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થવાની આશા વધારે હોઇ શકે છે. આજે તમારી વર્તમાન નોકરીમાં એક્સ્ટ્રા જવાબદારીઓ અથવા કામ મળી શકે છે. તમારી આવક વધવાના ચાન્સ છે. તમારુ મન કામમા લાગશે. સાસરી પક્ષથી કોઇ ભેટ મળવાનો યોગ બની રહ્યો છે.

તમારા જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે. આજે નવા લોકોથી મિત્રતા થવા અને સંપર્ક બનવાનો યોગ છે. તમારુ વ્યક્તિત્વ અને ક્ષમતાઓ વિકસિત થઇ શકે છે. તમારી અલગ ઓળખ બનાવવા માટે સમર્થ રહેશો. પ્રેમી સાથે સંબધોમાં સુધાર થવાનો યોગ છે. ભાગીદારીમાં તમારા નિર્ણયથી ફાયદો થશે. સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો. સ્ટૂડેન્ટ્સ માટે સારો દિવસ છે.

આજે સપનાઓને પૂર્ણ કરવાના દિશામાં પગલા ઉઠાવી શકો છો. સાથે લઇને ચાલવાનો વિચાર નોકરીમાં તમારા માટે મદદગાર થઇ શકે છે. બિઝનેસમાં આસપાસના લોકોથી મદદ મળી શકે છે. કોઇ મોટી ઓફર પણ તમને મળી શકે છે. પૈસાનો કોઇ મમલો ઉભો થાય તો તેનું સમાધાન આવી શકે છે. આજે તમે બિઝનેસમાં કોઇ મોટી યોજના બનાવી શકો છો. દામ્પત્ય જીવનમાં મધૂરતા આવી શકે છે.

કરિયરમાં આગળ વધવા અને પૈસા કમાવવા માટે ઘણી યોજનાઓ બનાવી શકો છો. ઓફિસમાં કામ પણ વધારે રહેશે, પરંતુ તમે કામ વહેંચશો તો સરળતાથી કામ પૂર્ણ કરી શકો છો. પૈસા સાથે જોડાયેલા કેટલીક સારી તકો મળવાનો યોગ છે. પરિવારમાં કોઇ ખશીનો કાર્યક્રમ બની શકે છે. જેમાં તમે પણ સામેલ થઇ શકો છો. તમે ખુશ રહેશો. કારોબાર વધારવાના કામ થઇ શકે છે. બિઝનેસમાં સંતાનથી પણ તમને મદદ મળી શકે છે. વ્યવહારીક જીવન સુખ અને શાંતિથી પસાર થઇ શકે છે.

કોઇની મદદ કરવા માટે તમે સૌથી આગળ રહેશો. કેટલાક લોકોની ઉદારતાથી તમારૂ કામ પૂર્ણ થવાનો યોગ છે. એવા લોકોથી આજે તમે પ્રભાવિત થઇ શકો છો. તમને નવો અનુભવ થઇ શકે છે. નવી જગ્યાઓની યાત્રા થઇ શકે છે. તમારા કામકાજમાં ફેરફારો થઇ શકે છે. સામાજીક ક્ષેત્રે થોડા ફેરફારો થઇ શકે છે.

નવી તક આજે તમને મળી શકે છે. તમારી રાશિમાં ચંદ્ર રહેશે. નવી શરૂઆત કરવી પડશે. આત્મવિશ્વાસથી કામ કરો. નકારાત્મક વિચાર પર ધ્યાન ન આપો. મોટાભાગની સમસ્યાઓ સમય સાથે ઉકેલાઇ શકે છે. તમે ચિંતા ન કરો. તમને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસમાં કેટલાક ફેરફારનું મન બનાવી શકો છો. રાજકીય ક્ષેત્રમાં સમય સારો છે.

કોઇ નવા કામની શરૂઆત થઇ શકે છે. એવું પણ થઇ શકે છે કે અટવાયેલા કામ ફરીથી શરૂ થઇ જાય. ઓફિસમાં વધારાની જવાબદારી મળી શકે છે. એક્સ્ટ્રા મહેનતથી ફાયદો થઇ શકે છે. બીજાની મદદ કરશો. તેના માટે એક્સ્ટ્રા પ્રયત્ન કરવા પડી શકે છે. જુના હિસાબો એક વાર ચેક કરી લો. તેનાથી ફાયદો થઇ શકે છે. ઘરથી અને શહેરથી બહાર જવાનો યોગ બની રહ્યો છે. નવું વાહન ખરીદવાનું મન થશે. કોઇ મકાન અથવા પ્લોટ ખરીદવાનું કામ શરૂ કર્યુ તો સફળ થશો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link