HOT Photos: કપડાં કાઢીને ખુલ્લેઆમ જાહેરમાં ફરે છે આ હિરોઈન, એવી દેખાય છે કે બોલિવૂડની હિરોઈનો પડે ફીક્કી

Fri, 24 Mar 2023-4:21 pm,

અમેરિકાના લોકો અમાન્ડા બાયન્સને કપડાં વગર રસ્તા પર ફરતી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી અમાન્ડાને સાઈકિયાટ્રીક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

ખરેખર અમાન્ડા બાયન્સને બાયપોલર ડિસઓર્ડર છે. આ રોગમાં વ્યક્તિની માનસિક સ્થિતિ સારી રહેતી નથી.

તાજેતરમાં જ અમાન્ડા કપડાં વગર ઘરની બહાર નીકળી હતી. એને ગાડી રોકી અને ડ્રાઈવર પાસે મદદ માંગી. આ પછી તેને ખબર પડી કે તે ન્યૂડ છે.

કાર રોક્યા પછી, અમાન્ડાએ પોતે ડ્રાઈવરને કહ્યું કે તે માનસિક રોગમાંથી પસાર થઈ રહી છે. તેણે પોતે મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી.

સમાચાર અનુસાર, અમાન્ડા તેના પરિવારથી અલગ રહે છે. તેના બોયફ્રેન્ડ પોલ માઈકલે જણાવ્યું કે તે તેની દવાઓ પણ સમયસર લેતી નથી, આ સ્થિતિમાં તેની હાલત ખરાબ થઈ રહી છે.

કહેવાય છે કે અમાન્ડા હોસ્પિટલમાં દાખલ છે. તે હજુ થોડા દિવસો સુધી અહીં તેની સારવાર કરાવશે. જ્યારે તે શેરીઓમાં ફરતી હતી, ત્યારે તેને કોઈ નુકસાન થયું ન હતું.

અમાન્ડાને 2013 થી બાયપોલર ડિસઓર્ડર છે. તે ડ્રગ્સની વ્યસની હતી. અમાન્ડાએ 'હોલ પાસ', 'રોબોટ્સ' છે. 'બિગ ફેટ લાયર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link