અઠવાડિયામાં કેટલીવાર કરવું જોઇએ હસ્તમૈથુન? જાણો શું કહે છે એક્સપર્ટ
હસ્તમૈથુન એટલે વ્યક્તિના યૌન અંગોને કામાવેશની ચરમસીમા સુધી ઉત્તેજીત કરવાની ક્રિયા. એકલા છોકરા નહીં પણ છોકરીઓ પણ હસ્તમૈથુન કરે છે. પુરુષોની અને સ્ત્રીઓની હસ્તમૈથુન કરવાની મૂળ વિધી તેમના યૌન અંગ અનુસાર એક જ સમાન હોય છે, જો કે તે ઉત્તેજના કેવી રીતે અથવા કયા માધ્યમ દ્વારા મેળવવી તે વિષે દરેક ની પસંદ અલગ હોય છે. પરંતુ કહીં શકાય છે કે પુરુષો અને સ્ત્રીઓ પોર્ન ફિલ્મ જોઈને જ હસ્તમૈથુન કરતાં હોય છે. હસ્તમૈથુન કરવું ખરાબ નથી. એક અઠવાડિયામાં એક કે બે વખત હસ્તમૈથુન કરવું હિતાવહ છે. પરંતુ એક અઠવાડિયામાં દરરોજ હસ્તમૈથુન ન કરો તો તમારા માટે સારૂ છે. વધારે પ્રમાણમાં હસ્તમૈથુન કરવાથી ઘણા નુકસાન થાય છે. એટલે જ અઠવાડિયામાં એક કે બે વખત જ હસ્તમૈથુન કરો.
હસ્તમૈથુન નહીં કરો તો ગરમી ફેસ દેખાશે,એટલે કે ખીલ થશે. આવી વાતો પણ તમે સાંભળી હશે, પરંતુ અઠવાડિયામાં એક કે બે વાર જ હસ્તમૈથુન કરશો, તો તમને સ્વપનદોષની પણ બિમારી નહીં રહે, અને હસ્તમૈથુન નહીં કરો તો સ્વપનદોષ થશે. દરરોજ હસ્તમૈથુન કરવાથી 'પેનીસ' ચામડી પર ઈજા પહોંચી જેવી અનેક સમસ્યાનો ધીરે ધીરે ઉદભવ થાય છે.
જી હા આ વાત બિલકુલ સાચી છે. પેનીસ એ હાડકું નથી પરંતુ એક મસલ્સ છે. આ મસલ્સમાં વિવિધ નસો હોય છે. નસમાં લોહીનું સર્ક્યુલેશન થાય છે ત્યારે તમારુ પેનીસ ઉત્તેજિત થાય છે. બાદમાં તમે સેક્સનો આનંદ મેળવો છે. પંરતુ તમને ખબર છે હસ્તમૈથુન કરતી વખતે તમારા પેનસની નસો નબળી પડી જાય છે અને સેક્સ કરતી વખતે નસમાં બ્લડનું સર્ક્યુલેશન ઝડપથી થતું નથી. જેથી બેડ પર પાર્ટનર સામે શરમનો અનુભવ કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારૂ પાર્ટનર બહારના લોકો સાથે સંબંધ બનાવવાનું પસંદ કરતું હોય છે.
જી હા સમસ્યા છે તો સમાધાન પણ છે જ, પેનીસની નસો નબળી થાય તો બજારમાં ઘણા બધા પ્રકારના આયુર્વેદિક તેલ મળે છે. જેમે કે શિલા X ઓઈલ, શ્રી ગોપાલ તેલ, BIG P ઓઈલ, આ તેલથી રોજ રાત્રે સૂતી વખતે 5 મિનિટ માલીશ કરો. આ તેલની માલિશ તમારે બેથી ત્રણ મહિના સુધી કરવી પડશે.જો તમે બેથી ત્રણ મહિના માલિશ કરશો તો તમારો પ્રોબ્લેમ દૂર થશે અને પહેલા જેવી પેનીસમાં તાકાત આવશે.પરંતુ હા બેથી ત્રણ મહિના સુધી તમારે એકપણ વાર હસ્તમૈથુન નથી કરવાનું, સેક્સ પણ ન કરો તો સારૂ...આમ કરવાથી પેનીસની દબાયેલી નસો ખુલશે અને નસોમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે.જેથી પેનીસ ઉત્તેજિત થશે અને સેક્સની મજા માણી શકાશે.
સવારે અશ્વગંધા, શ્વેતમુસલી અને મુલેઠીનું ચૂર્ણ મિક્સ કરીને નવસેકા દૂધમાં નાખીને પી શકાય છે. આ ચૂર્ણ દૂધમાં નાખીને પીવાથી શરીરમાં તાકાત આવશે અને બેડ પર સારૂ પર્ફોમન્સ આપી શકશો. આ ઉપરાંત મુશલી પાક, અશ્વગંધા પાક, વિવિધ પ્રકારના પાક મળે છે. જે ખાઈને પણ સેક્સ પાવર વધારી શકાય છે.
ડોક્ટર હિરેન યાજ્ઞિકએ જણાવ્યું હતું કે આજે મોબાઈલ ફોનનો વપરાશ વધતા નાની ઉમરમાં જ પોર્ન એડિક્શન અને compulsive masturbation ના કેસ વધી રહ્યા છે. વધુ પોર્ન જોવાથી sexually violent behaviour પણ થતું જોવા મળે છે. આમ વારંવાર કરવામાં આવતું હસ્તમૈથુન શારીરિક અને માનસિક, બંને પ્રકારની તકલીફોનું કારણ બની શકે છે. આયુર્વેદમાં અપાતી રસાયન અને વાજીકરણ ચિકિત્સા દ્વારા આનો ઉકેલ મળે છે.