TV થી માંડીને AC અને પંખાના રિમોટને પછાડવાનું બંધ કરો, આ 5 ટિપ્સથી ટકાટક કરશે વર્ક
સૌથી પહેલાં રિમોટમાં બેટરી યોગ્ય રીતે લાગેલી છે કે નહી તે ચેક કરો. જો બેટરી ઢીલી છે અથવા ખરાબ થઇ ગઇ છે તો તેને બદલો. એટલુંન જ નહી બેટરી ટર્મિનલ્સને પણ સાફ કરીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.
જો ઉપરોક્ત તમામ ટિપ્સ કામ કરતી નથી, તો તમારે રિમોટને બદલવાની જરૂર પડશે. તમે રિમોટને ઓનલાઇન અથવા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર પરથી ખરીદી શકો છો.
ઉપરોક્ત ટિપ્સ કામ કરતી નથી, તો તમે રિમોટને રીસેટ કરવાનો પ્રયત્ન કરી શકો છો. રિમોટને રીસેટ કરવા માટે રિમોટના 'Reset'બટનને થોડી સેકન્ડ માટે દબાવી રાખો.
રિમોટના IR (ઇંફ્રારેડ બ્લાસ્ટર) પર જો ગંદકી જામી હોય તો આ સિગ્નલ ટ્રાંસમિટ કરી શકશે નહી, એવામાં તેને સારી રીતે સાફ કરવા માટે એક મુલાયમ કપડાં વડે સાફ કરો અને તેને IR (ઇંફ્રારેડ બ્લાસ્ટર) બ્લાસ્ટરને સાફ કરો. IRબ્લાસ્ટર રિમોટની સામેવાળા એક નાનકડી અથવા લાલ અથવા કાળા રંગનો ભાગ હોય છે.
રિમોટને સાફ કરવા માટે એક મુલાયમ કપડાંને થોડું પલાળો અને તેના વડે રિમોટના તમામ બટન અને સપાટીને સાફ કરવા માટે રબિંગ આલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના રિમોટમાં જામેલી ગંદકીને સારી રીતે સાફ કરવામાં આવી શકે છે.