બ્લેક બિકિનીમાં Ileana D`Cruzએ મચાવ્યો તહેલકો, છવાયા ગયા આ PHOTO

Wed, 02 Dec 2020-6:20 pm,

આ ફોટોની કેપ્શનમાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)એ લખ્યું 'સમુદ્ર તટ પર માનસિક રૂપથી પરંતુ હકિકતમાં પરિવાર વચ્ચે'. 

જોત જોતાં જ ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થવા લાગી છે. 

આ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)બિકિનીમાં સુંદર લાગી રહી છે. 

આ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ના કૂલ મૂડને જોઇ શકાય છે.  

તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. 

આ ફોટા તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. 

લોકડાઉન દરમિયાન પણ તેમણે ઘણીવાર પોતાના ફોટા શેર કર્યા હતા. 

સોશિયલ મીડિયા પર ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ની ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. 

તે પણ સતત પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવા માટે ખૂબ એક્ટિવ રહે છે. 

તમામ ફોટો સાભાર: Instagram@Ileana D'Cruz

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link