Photos: પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી... આ રીતે જોવા મળ્યો વર્ષ 2022નો છેલ્લો સૂર્યાસ્ત...

Sat, 31 Dec 2022-7:56 pm,

નવું વર્ષ આવતા પહેલા પહાડી વિસ્તારમાં લોકોની ભીડ વધી ગઈ છે. લોકો ઉજવણી કરવા માટે પહાડોમાં પહોંચી રહ્યું છે. અહીંથી વર્ષ 2022ના છેલ્લા સૂર્યાસ્તની ખુબસુરત તસવીરો સામે આવી છે. આ તસવીર આસામના ગુવાહાટીની છે. (PC-ANI)

રાજધાની દિલ્હીમાં પણ નવા વર્ષની ઉજવણીની ખાસ તૈયારીઓ ચાલી રહી છે અને આ વચ્ચે વર્ષના છેલ્લા સૂર્યાસ્તની તસવીર દિલ્હીમાં સ્થિત AkshardhaM temple ની છે. (PC-ANI)

Manali માં આ વર્ષના છેલ્લા સૂર્યાસ્તના નજારાએ દિલ ખુશ કરી દીધું. આ નજારો જોઈને લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. (PC- ANI)

 

Shimla ના સૂર્યાસ્તનો આ રંગ આકાશમાં જોયા બાદ દિલને શાંતિ આપી રહ્યો છે. (PC- ANI)

દક્ષિણ ભારતથી વર્ષના છેલ્લા સૂર્યાસ્તનો શાનદાર નજારો જોવા મળ્યો. આ ફોટો તમિલનાડુના ચેન્નઈમાં આવેલા Marina Beach નો છે. (PC- ANI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link