World Cup 2023 Prize money: જાણો કેટલી છે ટીમ ઇન્ડીયાના ચેમ્પિયન્સની પ્રાઇઝ મની

Sun, 19 Nov 2023-5:30 pm,

વર્લ્ડ કપ હવે તેના છેલ્લા તબક્કામાં છે. ભારતમાં 46 દિવસમાં 47 મેચ રમાઈ છે અને હવે ફાઈનલ મેચ અહીં છે. તેથી આ મેચમાં કોણ જીતશે તે જોવું રહ્યું.

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

ભારત અત્યાર સુધી બે વખત ટાઈટલ જીતી ચૂક્યું છે અને હવે 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ફરીવાર વિજેતા બની શકે છે.

ICC ટૂર્નામેન્ટનું બજેટ 83.29 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.

વિજેતા ટીમને અંદાજે 33 કરોડ રૂપિયા એટલે કે 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે.

હારનાર ટીમને 16.5 કરોડ રૂપિયા એટલે કે 2 મિલિયન યુએસ ડોલર મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link