Kashmir માં ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલા માટે Indian army કેવી રીતે બની દેવદૂત, જુઓ તસવીરો
બે દિવસ પહેલાં કુપવાદાના એક આંતરિયાળ ગામમાં એક ગર્ભવતી મહિલાને સેના (Indian Army)ના જવાનોએ ઘૂંટણ સુધી ઉંડા બરફમાં બે કિમી સુધી પહોંચાડી જ્યાંથી એંબુલન્સ દ્વારા મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. મહિલાએ એક સ્વસ્થ્ય પુત્રને જન્મ આપ્યો. 1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ
5 જાન્યુઆરીના રોજ રાત્રે 11:30 વાગે ફરકિયા ગામના મંજૂર અહમદ શેખને જ્યારે ખબર પડી કે તેમની પત્ની શબનમ બેગમને દુખાવો શરૂ થયો છે તો તેમની પાસે ફક્ત એક જ સહારો હતો અને તે હતી સેના. મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
બરફથી બધા રસ્તા બંધ હતા અને ગર્ભવતી (Kashmiri Pregnant Lady)પત્નીને લઇને હોસ્પિટલ જવાનો તેમની પાસે કોઇ રસ્તો ન હતો. તેમની પાસે કરાલાપુરામાં તૈનાત સેનાની એક કંપની હેડક્વાર્ટ્સનો સંપર્ક કર્યો. હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ
સેના (Indian Army) ના જવાનો કેસની ગંભીરતાને જોતાં તાત્કાલિક મદદ કરવાનો નિર્ણય લીધો. જવાનો ઉપલબ્ધ મેડિકલ આસિસ્ટેંટ સાથે તાત્કાલિક શેખના ઘરે પહોંચ્યા અને રાત્રે જ ઘૂંટણ સુધી બરફ વચ્ચે મહિલાને ખભા પર ઉપાડીને બે કિમી દૂર રોડ સુધી પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરી. 60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ
આ દરમિયાન કરાલપુરા હોસ્પિટલને સમાચાર આપવામાં આવ્યા અને તેમની એક એંબુલન્સ રસ્તા સુધી આવી ગઇ. જવાનોની મદદથી મહિલા (Kashmiri Pregnant Lady)ને સમય સર હોસ્પિટલ પહોંચાડવામાં આવી.
મહિલાએ એક સ્વસ્થ્ય પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ બાદ મંજૂર અહમદ શેખ કંપની હેડક્વાર્ટરમાં મિઠાઇ વહેચવા પહોંચ્યો અને સેના (Indian Army) ને આભાર વ્યક્ત કર્યો.