Desi Jugaad: ભારતીયોના જુગાડનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ

Sat, 16 Sep 2023-11:01 am,

જો તમે નાના કૂતરાઓને સાથે મળીને દૂધ પીવડાવવા માંગો છો, તો તમે આ ટ્રિક અજમાવી શકો છો.

આ 4 ગેસ સ્ટવ તમે આજ પહેલા ક્યારેય નહિ જોયા હોય.

તમે તમારા લેપટોપને પણ આ રીતે ચાર્જ કરી શકો છો. 

ગામડામાં ભણાવતી ટીચરનો દેસી અંદાજ. 

નાના બાળકોના રૂમમાં ઉંદર ન ઘૂસે એટલા માટે અજમાવ્યો આ દેસી અંદાજ. 

બજારમાંથી ગધેડા ઘરે લઇ જવાનો દેસી જુગાડ. 

જો તમે પણ કુતરાને ગાડી પર બેસાડવાના કારણે પરેશાન છો તો તમે પણ આ જુગાડ અપનાવી શકો છો. 

જ્યારે બાઇક બની સામાન ઉઠાવનાર રિક્શા. 

બાળકે ફોન ચાર્જ કરવા માટે અજમાવ્યો આ ગજબનો જુગાડ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link