Javed Jaffrey ની પુત્રી Alaviaa Jaaferi ની હોટ અદાઓએ મચાવી ધૂમ, જુઓ Photos

Thu, 12 Aug 2021-2:40 pm,

જાવેદ જાફરીની પુત્રી અલાવિયા જાફરી (Alaviaa Jaaferi) નો લેટેસ્ટ ફોટો શૂટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  (ફોટો: Instagram@AlaviaaJaaferi) 

આ ફોટા અલાવિયાએ નહીં પરંતુ સેલિબ્રિટી સ્ટાઈલર સાશા જયરામે પોતાની ઈન્સ્ટાગ્રામ વોલ પર શેર કર્યા હતા.  ( ફોટો: Instagram@AlaviaaJaaferi) 

ફોટામાં અલાવિયા જાફરી (Alaviaa Jaaferi) ખૂબ ડાર્ક મેક અપ સાથે ગ્લેમરસ અંદાજમાં જોવા મળશે.  (ફોટો: Instagram@AlaviaaJaaferi) 

અલાવિયા જાફરીએ રોયલ બ્લૂ કલરનો ડ્રેસ પહર્યો છે. જે આ ફોટાના ડાર્ક મૂડને વધુ સપોર્ટ કરે છે.  ( ફોટો : Instagram@AlaviaaJaaferi) 

અલાવિયાએ બોલીવુડમાં પોતાની એન્ટ્રી અંગે ક્યારે કઈ પણ કહ્યું નથી.  (ફોટો: Instagram@AlaviaaJaaferi) 

અલાવિયાના આ પ્રકારના ફોટા જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અલાવિયા ઝડપથી બોલિવુડમાં એન્ટ્રી લઈ શકે છે.  (ફોટો: Instagram@AlaviaaJaaferi)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link