Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા

Fri, 07 Jun 2024-12:23 pm,

Airtel 395 Plan Details: 395 રૂપિયાવાળા આ એરટેલ રિચાર્જ પ્લાન સાથે 6 જીબી હાઇ સ્પીડ ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 600 એસએમએસનો ફાયદો મળશે.

Airtel 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાન સાથે 56 દિવસની વેલિડિટીનો ફાયદો મળશે. આ પ્લાન સાથે અપોલો 24/7 સર્કલ મેંબરશિપ, ફ્રી હેલોટ્યૂનનો પણ બેનિફિટ મળશે. 

Jio 395 Plan Details: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 6 જીબી ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 1000 એસએમએસ મળશે.

Jio 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 84 દિવસની લાંબી વેલિડિટી મળશે. આ પ્લાન સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. 

એરટેલ અને રિલાયન્સ જિયો, બંને જ કંપનીઓના પ્લાન્સની કિંમત 395 રૂપિયા છે પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તમને તફાવત જોવા મળશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link