બોલિવૂડની આ એક્ટ્રેસની બહેનને ફેન્સે કહ્યું- લેડી મૌગલી! બાથરોબમાં ચઢી ઝાડ પર

Mon, 21 Jun 2021-9:57 pm,

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફ (Isabelle Kaif) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બોલિવૂડમાં ડેબ્યૂ થયા બાદથી તેને સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ મળી છે.

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે એક ઝાડ પર ચઢતી જોવા મળી રહી છે. ઇસાબેલ બાથરોબ પહેરીને ઝાડ પર ચડી ગઈ છે.

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) ફોટા શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રાકૃતિક વાસ' એટલે નેચરલ હેબિટેટ. આ તસવીરોમાં ઇસાબેલનો NO મેકઅપ લુકમાં જોવા મળી રહ્યો છે.

કેટરીના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફની (Isabelle Kaif) આ તસવીરો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે એક ચાહકે તેને મૌગલી કહ્યું, જ્યારે એક અન્યએ તેની હિંમત જોઇને તેને એક આગામી શીલા કહી દીધી. તમને જણાવી દઈએ કે, કેટરિનાનું ગીત 'શીલા કી જવાની' ખૂબ જ સફળ રહ્યું હતું.

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની સાથે એક ડાન્સ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મનું નામ 'ટાઇમ ટૂ ડાન્સ' હતું. આ ફિલ્મમાં તે ડાન્સર તરીકે જોવા મળી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link