Knowledge: GOOGLE, virus, wi-fi ના પણ છે ફુલ ફોર્મ! ના જાણતા હોય તો કરો ક્લિક, એક ક્લિક ચમકાવશે બુદ્ધિની બત્તી

Wed, 11 Aug 2021-12:06 pm,

મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ નો યૂઝ કરવામાં આવે છે. તોનું ફુલ ફોર્મ વાયરલેસ ફિડેલિટી  (Wireless fidelity) થાય છે. 

હંમેશા આપણે સાંભળ્યું છે કે, મોબાઈલ, લેપટોપમાં વાયરસ હોઈ શકે છે. આટલુ જ નહીં, આપણે આપણા સામન્ય જીવનમાં ઘણાય પ્રકારના વાયરસ વાળી બીમારીયો વિશે સાંભળ્યું છે પરંતુ, આપણે તેનું  ફુલ ફોર્મ જાણતા નથી. VIRUS નું ફુલ ફોર્મ વાઈટલ ઈન્ફોર્મેશન રિસોર્સેજ અંડર સીઝ (Vital Information Resources Under Siege) થાય છે. 

ડેસ્કટોપ હોય કે પછી લેપટોપ અમારી કોઈ પણ  ઈનપુટને મધરબોર્ડથી જોડવા માટે ઈનપુટ ડિવાઈઝની જરૂર હોય છે. માઉસ, કી-બોર્ડ જેવા ઈનપુટ ટૂલને USBસાથે જોડવામાં આવે છે. USBનું ફુલ ફોર્મ યૂનિવર્સલ સીરિયલ બસ  (Universal serial Bus) થાય છે.

ઈલેક્ટ્રોનિકની દુકાનમાં જ્યારે ટીવી ખરીદવા જઈએ છીએ તો આપણને અલગ-અલગ પ્રકારના ટીવી બતાવવામાં આવે છે તેમાંથી એક ટીવી LCD પણ હોય છે. LCD નું ફુલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે  (Liquid Crystal Display) થાય છે.

આધિકારીક રીતે Google નું કોઈ  ફુલ ફોર્મ નથી, પરંતુ  Google ને ડિસ્ક્રાઈબ કરવા માટે ગ્લોબલ ઓર્ગેનાઈજેશન ઓફ ઓરિએન્ટેડ ગ્રુપ લેગ્વેજ ઓફ અર્થ (Global Organization Of Oriented Group Language Of Earth) કહેવામાં આવે છે. 'Googol' શબ્દનો અર્થ છે એક મોટી સંખ્યા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link