`મને લાગે છે કે અંત સુધી મને પીડા થશે`, 24 કલાકમાં 1000 પુરુષો સાથે સેક્સ માણશે આ મેડમ! આ રીતે કરી રહી છે ભરતી!

Sun, 08 Dec 2024-9:36 am,

Lily Phillips News: બ્રિટેનની એડલ્ટ એન્ટરટેનમેન્ટ સ્ટાર લિલી ફિલપે હાલમાં એક ચોંકાવનારી ઈવેન્ટના કારણે ચર્ચામાં છે. 23 વર્ષની લિલીએ જાહેરાત કરી છે કે તે આગામી વર્ષ જાન્યુઆરીમાં 24 કલાકની અંદર 1000 લોકોની સાથે શારીરિક સંબધ બનાવવાની કોશિશ કરશે. આ ઈવેન્ટને રેકોર્ડ બ્રેકિંગ ઈવેન્ટ ઓફ ધ ઈયર કહેવામાં આવી છે અને તેના માટે દુનિયાભરથી લોકો ઈમેલ મારફતે રિક્રૂટ કરવામાં આવી રહ્યા છે. જોકે, ડોક્ટર્સે લિલીને ચેતવણી આપી છે કે આ શરીર માટે અત્યધિક ખતરનાક બની શકે છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, હાલમાં એડલ્ટ ફિલ્મ સ્ટાર લિસા સ્પાર્ક્સ એક દિવસમાં સૌથી વધુ 919 લોકોની સાથે શારીરિક સંબંધો બાંધવાનો રેકોર્ડ ધરાવે છે, જે તેણે 2004 માં પોલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં હાંસલ કર્યો હતો. જો કે, આ ઘટના બાદ લિસાએ કહ્યું હતું કે તે એક અઠવાડિયા સુધી દર્દથી પીડાઈ હતી, પરંતુ રેકોર્ડ બનાવતી વખતે તે સંપૂર્ણ રીતે એન્જોય કરી રહી હતી. 

હવે બ્રિટિશ એડલ્ટ સ્ટાર લિલી ફિલિપ આ રેકોર્ડને તોડવાની કોશિશ કરી રહી છે અને આખી દુનિયાની નજર તેના પર છે, છેલ્લા કેટલાક મહિનાઓથી લિલી આ ઈવેન્ટ માટે ટ્રેનિંગ કરી રહી છે, જેથી તે દિવસે નવો રેકોર્ડ બનાવી શકે જે આજ સુધી કોઈ મહિલાએ બનાવ્યો નથી. લીલીના આ કદમ પર ઈન્ટરનેટ પર ભારે ચર્ચા થઈ રહી છે.

લિલી ફિલિપે તાજેતરમાં ધ રિયાલિટી ચેક પોડકાસ્ટને જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 101 લોકો સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે, અને થોડા અઠવાડિયાથી તે 300 લોકો સાથે સંબંધ બનાવી રહી છે. લીલીએ તેને બોક્સિંગ મેચ જેવું ગણાવ્યું, જેમાં તેને ઘણી પીડા થઈ શકે છે, પરંતુ તે તેમાંથી પસાર થવા માટે મક્કમ છે. "મને લાગે છે કે અંત સુધી મને પીડા થશે, પરંતુ હું આગળ વધવામાં સક્ષણ છું. 

લીલીએ એવો પણ દાવો કર્યો હતો કે સૌથી વધુ લોકો સાથે સંબંધ બનાવવો 9 થી 5 વાગ્યા સુધી કામ કરતાં વધુ મુશ્કેલ છે. જો કે, આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે આટલા બધા લોકો સાથે શારીરિક સંબંધ બાંધવાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો ફેલાવવાનું જોખમ વધી શકે છે અને તે લીલી માટે અત્યંત જોખમી બની શકે છે.

24 કલાક સુધી સેક્સ માણવાને કારણે લિલી ફિલિપને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જ્યારે સંબંધો બંધાય છે, ત્યારે સ્નાયુઓ, હૃદયની તંદુરસ્તી અને એન્ડોર્ફિન્સનો પ્રવાહ એક્ટિવ થઈ જાય છે, જે સામાન્ય માત્રામાં સારી વર્કઆઉટ જેટલું ફાયદાકારક હોઈ શકે છે. 

જો કે, વધુ પડતો સંબંધ બનાવવાથી શરીર પર ઈજા, થાક, ડિહાઇડ્રેશન અને સ્નાયુ તાણ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. એડલ્ટ ફિલ્મ સ્ટાર લિસા સ્પાર્ક્સને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેણે એક અઠવાડિયા સુધી પીડામાંથી પસાર થવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં લિલી ફિલિપને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તેના શરીર પર અસર કરી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link