દિલ્હી હિંસા : કેવી છે અત્યારે હાલત? જુઓ લેટેસ્ટ તસવીરો 

Sun, 01 Mar 2020-12:44 pm,

દિલ્હી હિંસા (Delhi Violence)માં FIR ની સંખ્યા વધીને 167 થઈ ગઈ છે. આ મામલામાં 36 મામલા આર્મ્સ એક્ટર હેઠળ નોંધાયા છે. આ હિંસામાં કુલ 42 મોત થયા છે. 

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે સાંજે દિલ્હી હિંસા મુદ્દે વાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે માહિતી આપી હતી કે તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી છે. 

શનિવારે હિંસાની કોઈ ઘટના નથી નોંધાઈ અને સરકારની પ્રાથમિકતા બહુ જલ્દી સ્થિતિને સામાન્ય કરવાની છે. 

 

મુખ્યમંત્રીએ કહ્યું છે કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં વળતર માટે 69 વ્યક્તિઓના ફોર્મ મળ્યા છે. અરજી કરનાર વ્યક્તિઓને રવિવાર સુધી તાત્કાલિક મદદ મળી જશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link