મલ્લિકાની ફિટનેટ સામે સૌ કોઇ છે ફિકા, ઉંમરની આન્ટી જેટલી, તરવરાટ છે ટિનેજર જેવો

Fri, 02 Sep 2022-4:39 pm,

મલાઇકા અરોડા ઘરેથી બહાર નિકળતાં જ પૈપરાજીના કેમેરામાં કેદ થઇ જાય છે. આજે પણ કંઇક આવું જોવા મળ્યું. સવાર સવારમાં ઉઠવા માટે મલાઇકા પોતાના ઘરેથી વર્કઆઉટ માટે નિકળી તો પૈપરાજીએ તેમને ક્લિક કરી. આગળની સ્લાઇડમાં જુઓ મલાઇકાની આ દરમિયાનની શાનદાર તસવીરો... 

મલાઇકા અરોડાના દિવસનો સૌથી જરૂરી ભાગ છે યોગ અને વર્કઆઉટ. કદાચ જ કોઇ એવો દિવસ હોય છે જ્યારે આ અભિનેત્રી યોગ અને વર્કઆઉટ કરતી ન હોય. મલાઇકાની ટોન્ડ બોડી આ વાતનો પુરાવો છે કે તે પોતાની ફિટનેસને લઇને સૌથી વધુ સીરિયસ છે. 

તો બીજી તરફ મલાઇકા અરોડાના લુકની વાત કરીએ તો તે સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરી બિંદાસ અંદાજમાં મુંબઇના માર્ગો પર વોક કરતી જોવા મળી. મલાઇકાએ આ દરમિયાન ચંપલ પહેર્યા હતા અને વાળ બાંધેલા હતા. 

આ દરમિયાન મલાઇકા અરોરાના લુક સાથે સાથે તેમની ડક વોકના ખૂબ પણ ચર્ચા થઇ રહી છે. જોકે મલાઇકા અરોરા જિમ જતાં આ અંદાજમાં વોક કરે છે અને તેમનો વીડિયો ખૂબ વાયરલ રહે છે. 

મલાઇકા અરોરા એટૅલી વધુ ફિટ લાગી રહી છે કે દરેક કોઇ તેમને એકીટસે જોવાનું પસંદ કરે છે. તેમની આ અદાઓ જોઇ અંદાજો પણ લગાવી ન શકાય કે મલાઇકા 48 વર્ષની થઇ ગઇ છે. આજે પણ તેમનો દરેક અવતાર લોકોને મદહોશ કરી દે છે. 

તમને જણાવી દઇએ કે ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નને લઇને સમાચાર આવી રહ્યા છે. જોકે અત્યાર સુધી બંનેમાંથી કોઇએ પણ આ સમાચારો પર કોઇ રિએક્શન આપ્યું નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link