Goa માં જોવા મળી Malaika Arora ની Boldness, જોઇને રહી જશો દંગ

Wed, 30 Dec 2020-8:44 pm,

સ્વિમિંગ પૂલના કિનારે મલાઇકા અરોરા (Malaika Arora)નું પ્રિટેંડ મોનોકિનીમાં બોલ્ડ પોઝ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તે ખૂબ હોટ લાગી રહી છે. 

નિયોન ગ્રીન કલરના બોલ્ડ આઉટફિટમાં મલાઇકા અરોરા (Malaika Arora)એ ખૂબ પોઝ આપ્યા છે. તેમની આ બોલ્ડ અદાઓ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. 

હોટલની બાલકનીમાં ઉભી રહીને મલાઇકા અરોરા (Malaika Arora)એ સ્ટાઇલિશ લુકમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે. 

મલાઇકા અરોરા (Malaika Arora)ના આ ફોટોઝને જોયા પછી ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીની અદાઓને ખૂબ પસંદ આવી રહી છે અને તે તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. 

મલાઇકા અરોરા (Malaika Arora)આ ફોટોઝમાં ખૂબ જોરદાર અને હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. 

મલાઇકા અરોરા (Malaika Arora)આ ઉંમરમાં પણ ખૂબ બોલ્ડ છે. તે મોટાભાગે બોલ્ડ ફોટો શેર કરતી જોવા મળી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link