ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને મલાઈકા અરોરાએ આપ્યા ખતરનાક પૉઝ, ઇન્ટરનેટ પર મચ્યો તહેલકો

Fri, 07 Apr 2023-4:41 pm,

મલાઈકા અરોરા અને ગુરુ રંધાવાનું ગીત 'તેરા કી ખયાલ' મંગળવારે રિલીઝ થઈ ગયું છે. આ ગીતના લોન્ચિંગ સમયે મલાઈકા અરોરા અને ગુરુ રંધાવા જોવા મળ્યા હતા.

મલાઈકા અરોરા તેના ગીતના લોન્ચિંગ સમયે તેનો ગ્લેમરસ અવતાર બતાવવામાં પાછળ રહી ન હતી. મલાઈકા અરોરાની સ્ટાઈલ લોકોને ખુબ પસંદ આવી.

મલાઈકા અરોરાએ કમર પર હાથ રાખીને પોઝ આપ્યો હતો. આ સાથે મલાઈકા અરોરાએ તેના કર્વી ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું હતું.

જ્યારે મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ત્યારે ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. મલાઈકા અરોરા દરેક તસવીરમાં સ્ટાઈલ બતાવતી જોવા મળી.

મલાઈકા અરોરાએ તેના ગીતના લોન્ચિંગ સમયે ટાઈટ ડ્રેસ પહેર્યો હતો. મલાઈકા અરોરાના ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

મલાઈકા અરોરા છેલ્લે ફિલ્મ 'એન એક્શન હીરો'ના એક ગીતમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link